બેટી બચાવો બેટી પઢાવો - 2

  • 5.9k
  • 2
  • 3.1k

સીન - ૩ સમય વીતતો ચાલ્યો. જોત જોતાંમાં વર્ષો વીતી ગયા. વચ્ચે વચ્ચે આસ્થા ના ફોન આવતા .એના પર cardiologist બનવાની ધૂન સવાર હતી. એ ઘરે બહુ ઓછી આવતી બસ હોસ્ટેલ માં રહી ને મહેનત કરતી. ( ફોન ની રિંગ વાગે છે ટ્રીન... ટ્રિંન ) વંદના : હેલો... હા બેટા બોલ બોલ કેમ છે ? શું વાત કરે છે દીકરા , અરે હું ખૂબ ખુશ છું બેટા ઘરનાં બધાં આ વાત જાણી ખૂબ ખુશ થશે , તુ બા માટે ખોટું વિચારે છે બેટા એ પણ ખૂબ જ ખુશ થશે. તે આપણું સપનું સાકાર કર્યુ છે. તું ચોક્કસ આપણા ઘરનું નામ