રા' માંડલિક અને આઈ નાગબાઈ

  • 21.4k
  • 2
  • 5.6k

છેલ્લો જૂનાગઢ ના હિન્દૂ રાજા રા'માંડલિક (જૂનાગઢ)અને આઈ નાગબાઈ માં મોણીયા (વિસાવદર )જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખિલોરી નામે ગામ હતું. એ ગામમાં ભૂંથો રેઢ નામનો ચારણ ગામેતી હતો. રા' માંડળિકના બાપને કસૂંબો કરાવવા રોજ આ ચારણ ભૂંથો રેઢ જૂનાગઢ આવતો. રા'ની પ્રીતિ, અને તે ઉપરાંત માતાનો વરદાનધારી : એની ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપ દીવો લઇ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભૂંથાને માતાજી મોઢામોઢ હોંકારો આપે છે. ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભૂંથા રેઢની તો માનતાઓ