પ્રિયતમને પત્ર - ભાગ-5

  • 5k
  • 1.9k

નામ : પ્રિય દોસ્ત સાગર તારીખ : ખબર નથી સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ પ્રિય દોસ્ત સાગર, પ્રિય દોસ્ત સાગર તે મને પત્રનો જવાબ મોકલ્યો ,મને આનંદ થયો . તારો પત્ર હું વાંચી રહી છું તું તારી પ્રિયાને જોવા માગે છે. ગમે તે કરીને ફોનથી એની સાથે વાત કરવા માગે છે. તે લખ્યું છે કે દેશપ્રેમની સેવા મા એટલો તો પાગલ બની ગયો કે હું મારી પ્રિયાના પ્રેમને જાણી ના શક્યો .બિચારી પ્રિયા પત્ર લખતી રહી પરંતુ અહીં દેશપ્રેમને સમજાવતો રહ્યો પણ તેના પ્રેમને સમજી ન શક્યો . મને પણ ખબર નહીં કે એનામાં પણ દેશપ્રેમ ભરેલો