પ્રિયતમને પત્ર - ભાગ-1

  • 5.8k
  • 2.4k

નામ : દિલમાં વસેલ દિલદારતારીખ: તું તારી રીતે નક્કી કરી લેજેસરનામુંઃ અજનબી ગલીશીર્ષક: પ્રેમની યાદપ્રિય સાગર,"યાદ આવતા લઈને બેસી કાગળ,બોલપેનલખી રહી એક પ્યારથી પ્રેમપત્ર પ્રિયતમને." પ્રિય સાગર, પર્વતની ગિરિમાળામાં રહીને તને યાદ કરી રહી છું. આજુબાજુમાં સુંદર હરિયાળું વાતાવરણ છે. એક સરસ મજાની નદી વહી રહી છે. પક્ષીઓનો કલરવ તારી યાદ અપાવી રહ્યા છે. વનરાઈ માં જાણે કે કંઇ જીવ પુરાયો હોય એવી અનુભૂતિ થાય છે. મારી હાથમાં પ્રેમભરી પેનને કાગળ છે અને આજે તને દિલથી એક પત્ર લખી રહી છું. પ્રિય કેવા દિવસો આવી ગયા કે તું આજે મારાથી દૂર છે. હું તને ખૂબ યાદ કરું છું કઈ દુનિયામાં