અજાણ્યો હમદર્દ - ભાગ ૧

  • 6k
  • 2
  • 3.1k

અજાણ્યો હમદર્દ....વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે એકજ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર....***પવનની એક મોટી લહેર આવી અને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી