શ્રી શનિ મહારાજ

  • 16.9k
  • 2
  • 6k

શ્રી શનિ મહારાજ મારી દ્રષ્ટિએ તેઓ એક સૂર્યમંડળના નવ ગ્રહોમાં એક ગ્રહ તરીકે જ નહીં પરંતુ ન્યાયના પાલન કરતા ,ન્યાય ચક્રની દેખરેખ રાખવામાં અને સમગ્ર મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોકમાં જેટલા પણ કર્મ ચક્ર અને જીવન ચક્ર અને સંબંધિત જે પ્રકારના પણ ન્યાય થાય છે તેના તેઓ અધિષ્ઠાતા દેવતા પણ માનવામાં આવે છે.શ્રી શનિ મહારાજ કોઈ પણ જીવ માત્ર સાથે ન્યાય-ચક્ર મુજબ જ ફળપ્રદાતા ગ્રહ માનવામાં આવે છે.તેઓ સૂર્યનારાયણ ના પુત્ર તરીકે તેમનો ગ્રહ મંડળમાં સમાવેશ કરવામાં આવે છે તેઓની દશા માં જોવા મળે છે કે સુર, અસુર ,દેવ, ગા