જીન અને માલિક

  • 13.1k
  • 4.6k

જીન કા જાદુ.....એક જીન હતો. અને તે જાદુ કરી ને જે જોય તે લાવી આપતો હતો.જીનનો એક માલિક હતો.માલિક જે કીયે તે જીન કરતો અને આવી રીતે તે તેના માલિકને ખુશ રાખતો,માલિક:- જીન મારા માટે તુ ચા લઈ ને આવ.જીન:- જો હુકમ માલિક(જીન તો ચા લેવા માટે પોતાનું જાદુ કરી જે ચા હાજર કરી આપે છે.)માલિક:- જીન મે ચા પીલીધી છે આ કપ ને રકાબી લઈ જા.જીન:- જો હુકમ માલિક(જીન તરતજ ચા ના કપને પોતાના જાદુ થી અલોપ કરી દે છે)માલિક:- સારું મારી પાસે મારો જીન છે. આ બે-બે કિલોમીટર ચાલીને દૂધ લેવા માટે તો મારે હવે જવું નય પડે,માલિક:-