લાગણી

  • 5.1k
  • 2k

મને એ વાત સમજવા છતાંય સમજાતી નથી કે શા માટે લોકો સંબંધોનો ઉપયોગ કરે છે? શા માટે લોકો લાગણીઓનો ઉપયોગ કરે છે? શા માટે લોકો વ્યક્તિનો ઉપયોગ કરે છે? ફકત પોતાના સ્વાથૅ માટે? દુનિયામાં શું સ્વાથૅજ છે? પોતાના હિત માટે, પોતાની જરૂરીયાતો માટે, પોતાની આકાંક્ષાઓ પુણૅ કરવા માટે આપણે એક સાચા અને સારા માણસની લાગણીઓનો ઉપયોગ કરવાનો આ કેટલા અંશે વ્યાજબી છે? દુનિયા સ્વાથીૅ છે, લોકો મતલબી છે એ વાત સાચી પણ શું પોતાના સ્વાથૅ માટે આપણે એક લાગણીશીલ વ્યક્તિનો ઉપયોગ કરી લેવાનો? એની લાગણીઓ સાથે, એના વિશ્વાસ સાથે રમત રમી લેવાની? અને એ રમત પણ નજીવા સ્વાથૅ માટે? લોકો