સોશિયલી અવેર કે અફેક્ટેડ?

  • 3.8k
  • 1.2k

સોશિયલી અવેર કે અફેક્ટેડ? સોમવારનો દિવસ હતો ફર્સ્ટ યર સ્ટુડન્ટ મહર્ષિ ફ્રી પીરિયડમાં કેન્ટીનમાં મૂડલેસ બેઠો હતો ત્યાં રાજ સર આવ્યા . રાજ સર એટલે સ્ટુડન્ટસના ફેવરિટ સર . કોઈપણ વાત હોય કે તકલીફ હોય , કોઈપણ પ્રશ્ન હોય સ્ટુડન્ટસ રાજ સરને જરૂર વાત કરે . મહર્ષિએ રાજ સરને સીટ ઓફર કરી અને બે કોફી લઈ આવ્યો . મહર્ષિનું ઉતરેલુ મોઢું જોઈ રાજ સરે તરત પૂછ્યું "કેમ ભાઈ મૂડમાં નથી?" મહર્ષિએ જવાબ આપ્યો "હા..સર..જોવોને આ વિકેન્ડ મારે વોટરપાર્ક જવું તું , પણ ના જવાયું એટલે મૂડલેસ છું અને ઘરે પણ મમ્મી-પપ્પા સાથે કચકચ થઈ" રાજ સર : એમાં શું એતો