CANIS 2 the marine - 4

  • 2.9k
  • 1.4k

ડેવુ એ શાંતિપૂર્વક રાજીવ ને કહ્યુ look આર્ચર, અમર માત્ર નામો જ હોય છે.તેમના સદેહો ક્યારેય નહીં.જે વાતને લોકો દંતકથા માને છે તું પણ તેને અમર કથા માની ને ભૂલી જા.રાજીવે પણ કહ્યયુુ,યા ડેેેવુુ હુું એક દોસ્ત તરીકે તારી વાત માની શકું છું. પરંતુ એ બી તો શક્ય છે કે જ્યારે સત્ય સામે આવશે ત્યારે કદાચ હું તને સંભાળી ના પણ શકું! ડેવુ એક મિનિટ સુધી રાજીવને જોયે જ રાખે છે અને પછી તરત જ તેેેની નજર ચોરાવીને રાજીવને કહે છે આર્ચર, બેસ્ટ ઓફ લક.રાજીવ ના ઓફિસ ત્યાગ પછી ડેવૉ માનસિક રીતે રાજીવની મંડળી માં સામેલ તો થઈ જ ગયો,પરંતુ