ધ સ્કોર્પિયન પ્રકરણ-4

(95)
  • 8.2k
  • 5
  • 5.2k

ધ સ્કોપીર્યન પ્રકરણ-4 દેવ મૂખર્જી સર અને બરૂઆનાં ફોન પછી વિચારમાં પડી ગયો હતો. એણે વાનમાં જોયું બધાં ડ્રીંક લેવા અને પાર્ટીનાં મૂડમાં હતાં. એણે સોફીયા સામે જોયું એ બારીની બહાર જોતી ધીમે ધીમે ડ્રીંક પી રહી હતી. ઝેબા અને મોરીનાં વાતો કરી રહેલાં. દેવે એક નજર ત્યાં નાખી અને એણે દૂબેન્દુને બોલાવ્યો. દૂબેન્દુ પણ કાનમાં ઇયરફોન નાંખી બેંગાલ મ્યુઝીક માણી રહેલો. દેવે એને બોલાવ્યો એનું ધ્યાન ના ગયું. એટલે દેવે ઉભા થઇને દૂબેન્દુને ખભેથી હલાવ્યો દૂબેન્દુનું ધ્યાન ગયું એણે ઇયર ફોન કાઢી ક્હ્યું હાં દેવબાબુ શું થયું ? દેવે હસતાં હસતાં કહ્યું વાહ આમોર સોનાર બાગલા બાંગ્લા ગીતો એકલો