ધ સ્કોર્પિયન પ્રકરણ -૨

(98)
  • 8.2k
  • 8
  • 6.5k

ધ સ્કોર્પિયન - પ્રકરણ -૨ દેવ હોટલ ઓબેરોયમાં અનીતા સાથે કોફી પુરી કરી અને લીફ્ટમાં યુરોપીયન ટુરીસ્ટ દેવ તરફ આવ્યાં. અનીતા રીસેપશન પર જતી રહી. ગ્રુપ લીડર જેવો લાગતો ગોરીયો આગળ આવ્યો અને દેવને જોઈને બોલ્યો હાય દેવ આઈ એમ જ્હોન એન્ડ ધીસ આર માય ફ્રેન્ડ્સ હાઉ આર યું ? દેવની નજર બધાં ઉપર પડી અને સ્કેન કરી રહ્યો પછી ઉત્સાહથી બોલ્યો હાય આઈ એમ ફાઈન હોપ યું ઓલ હેડ ગ્રેટ જર્ની . દેવે હાથનાં ઇશારાથી બધાને ત્યાં બેસવા આમંત્ર્યા અને પછી કહ્યું જ્હોન વેલકમ ટુ ઇન્ડીયા એન્ડ બ્યુટીફૂલ વેસ્ટ બેંગાલ આઈ એમ અવેર યું નો અવર લેન્ગવેજ ..મારુ કોલકોત્તા