અકલ્પનીય

  • 4.1k
  • 1
  • 1.4k

રમતી તેના ખેતરેથી માથે ખળની મોટલી લઈને તેના ઘરે જવા નીકળી . સીમનો રસ્તો ખાડા ખાબોસિયા વાળો હતો. પણ ગાડાના પૈડાંથી રસ્તો બન્ને બાજુથી ગાડાના પૈડાથી ટીપણી થઈ ગયો હતો . અને રસ્તા ની બન્ને કિનારે નાનું - નાનું ઘાસ રમણીય વાતાવરણ બનાવતું હતું અને એમાં પણ સાંજનો ટેએમ હતો . અને કુંજલડીઓ વાદળમાં વાદળને ઢાંકતી આગળ વધતી જતી હતી જેમકે વાદળને એક સાદર કેમ ન ઓઢાડતી હોય. ઉનાળાની ઋતુમાં ભલે આખો દિવસ સુરજ તપમાં બળતો હોય પરંતુ સાંજના વખતમાં એકદમ ઠંડો થઈ ને જાણે ઠંડી ઠંડી હવા કેમ ના ફેંકતો હોય એવી રીતે વાતાવરણને રમણીય બનાવે છે. રમતી ધીરે