જીંદગીના અંતરંગ - ભાગ-3

  • 2.6k
  • 1.5k

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં ને એક હોસ્પિટલમાં બળાત્કારી નબીરાઓ હતા એ દાખલ કરીને જાય છે ડોક્ટર એની સેવા કરી ને મીરા ને સાજી કરે છે અને તેઓ મીરા ગર્ભ અવસ્થામાં હોવાથી એક અનાથ આશ્રમમાં જઈને સંચાલકના હાથમાં સોંપીને આવે છે હવે આગળ જોઇએ) અનાથાશ્રમમાં સંચાલકો મીરા ની પૂરેપૂરી કાળજી લે છે અને મીરાંએ પોતાની સગી દીકરી હોય એવો જ પ્રેમ સંચાલકના બધા જ લોકો ભેગા મળીને આપે છે પરંતુ મીરાને તો એવું કોઈ ભાન હોતું નથી, તેને પોતાને પણ ખબર નથી હોતી કે; એ મા" બનવાની છે એટલે વધારે પડતું ધ્યાન રાખવું પડતું હતું ત્યાંરે સંચાલકે મીરાની આખો