હત્યા કલમ ની - 5

(16)
  • 5k
  • 2.2k

ચેપ્ટર -5 અસ્પતાલ થી પરત આવતાજ ઇન્સ્પેક્ટર એ અર્જુન ને બોલાવી ને કહ્યું " ભિખારી ને પકડી લાવો " ૨૦-૨૫ મિનિટ ગુજરી જતા એક કોન્સ્ટેબલ અને ભિખારી એ અંદર પ્રવેશ કર્યો .પાછળ થી અર્જુન પણ આવ્યો ..હાંફતો હાંફતો બોલવા માંડ્યો " સાહેબ , આ ભિખારી સફેદ કાર માં પીઝા ખાતો હતો ..બોલો " " અર્જુન , આ ભિખારી નથી .. આ ૩ કત્લ નો કાતિલ છે " " શું ..વાત કરો છો " હવે ચોંકવા નો વારો અર્જુન નો હતો " " તું એક કામ કર ..આ કેસ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ને પાંચ વાગ્યા સુદી હાજર રહે એમ કર