જીંદગીના અંતરંગ - ભાગ-1

  • 4k
  • 1
  • 2.1k

પ્રસ્તાવના ********* નમસ્કાર મિત્રો, આજે હું એક નવલકથા લઈને આવી છું.જેમાં એક સ્ત્રીની જિંદગીના અંતરંગનું મે આલેખન કર્યું છે ઘણી વખત એવો સમય આવી જાય છે કે પોતાના પારકા બની જતા હોય છે.અને પારકા પોતાના બની જતા હોય છે . અહીં મીરા,રાઘવ,માલિની,મયુરા, સંતોકબા, અનાથાશ્રમના સંચાલક,વકીલ વગેરે કાલ્પનિક પાત્રો છે. મીરા નામની યુવતીને રાધવ સાથે લગ્ન થાય છે અને થોડા દિવસ પછી હનીમૂન માટે ઉદેપુર જાય છે ત્યાં રાઘવનું એક્સિડન્ટ થાય છે અને મીરા પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી છે અને તે કંઈ બોલતી નથી, અને ત્યાં સાસરીવાળા રાધાને એના પિયર મૂકી આવે છે એના ભાઈ - ભાભી પણ જાણે રાધા બોજ