જ્ઞાન અમૃત

  • 4.8k
  • 1
  • 2k

હંમેશાં આપણે ભુત કે ભવિષ્યમાં ખોવાઈ જઈને આ જન્મારો વેડફતા રસ્યા છીએ, રદય કે દીમાગ થી નીર્ણયો લઈ ભવસાગર ની ભુલ ભુલૈયામાં ખોવાઈ જઈએ છીએ, આ સંસારની મોહીની અને આટી ધુટી માંથી આપણે બહાર નીકળી નથી શકતા, જીવતે જીવ જાળ જંજાળ માં આપણે એવા અંધ બની ફસાઈ જઈએ છીએ કે આત્મજ્ઞાન કરી નથી શકતા , બશ ચક્ષુ દ્રારા મન બુદ્ધિ થી જગતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ,પણ ખુદને સમજવા ભીતરમાં કયારેય જોતા નથી, વધારેમાં વધારે આપણે આપણા બહારી દેખાવ શરીર કે સાન સોરત કે સીદ્ધી ને જોઈએ છીએ અને અભીમાની બનીએ છીએ, જયારે ખબરજ છે કે શરીર નાશવંત છે ,કંઈ