રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 10

(18)
  • 9.4k
  • 1
  • 4k

*: મહારાજ વિક્રમ નો તે ઉપાય શું હતો?? શું તે ઉપાય કારગત નિવડશે?? શું બધા પોપટ અને આપણા મહારાજ વિક્રમ (પોપટભાઈ) આ આદિવાસી શિકારી ની જાળ માં થી બચી શકશે???કે પછી બીજી કોઈ મુસીબત.. પોપટભાઈ ની રાહ જોઈને જ બેઠી હશે???*હવે જાણીએ આગળ.....*પોપટભાઈ (મહારાજ વિક્રમ) એ બધા જ પોપટ ને એકઠા કર્યા..અને પોતાનો ઉપાય જણાવ્યો..પોપટ ભાઈ બોલ્યા....જાળ બહુ જ મજબૂત હોવાથી, તોડી શકાય એમ નથી...કે નથી એમાં થી આસાનીથી નીકળી શકાય એમ છે..તેથી જો જીવ બચાવવો હોય તો હું કહું એમ જ બધાં એ કરવુ પડશે...બધા પોપટ પાસે આ નવા આવેલા પોપટભાઈ પર વિશ્વાસ કરવા સિવાય, બીજો કોઈ ઉપાય હતો