સાચો પ્રેમ - સાચો અસહ્ય નિર્ણય અને અનહદ પ્રેમ

(16)
  • 5k
  • 3
  • 1.8k

*એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે.* *વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ જહાજ પર એક યુવા દંપતી પણ છે. જ્યારે લાઈફબોટમાં ચડવાનો એમનો વારો આવે છે ત્યારે નાવ પર માત્ર એક જ વ્યક્તિ માટે જગ્યા બાકી છે. બરાબર આ જ પ્રસંગે પેલો યુવાન એની પત્નીને ધક્કો મારી હડસેલી દે છે અને પોતે લાઈફબોટ પર કૂદી પડે છે. ડૂબી રહેલા જહાજ પર પાછળ રહી ગયેલી તેની પત્ની ઘાંટો પાડીને એના પતિને એક વાક્ય કહે