ગઝલ - એ - ઇશ્ક - 2

  • 4.8k
  • 2.1k

૧. ગુલાબ જેમ....ગુલાબ જેમ ગુલાબી હોય!એમ દિલ મારું નવાબી હોય!સવારમાં જોઈએ માત્ર એક જ વસ્તું,અને એ ગરમ ગરમ ચા હોય!સવાલોની જેમ હારમાળા હોય,એમ હું હાજરા જવાબી હોય.કોઈ પૂછે કેમ છો?તો જવાબ મારો મોજ-ઇ-દરિયા હોય .જવાનું મન મારું ત્યાં જ હોય,જ્યાં કુદરતનો અદભૂત નજારો હોય.કોઈ પૂછે શ્રેષ્ઠ સમય કયો?તો જવાબ મારું બાળપણ હોય.જુવાનીમાં તો વાગે જાટકાં !બાળપણમાં તો ખાલી પ્રેમ અને દુલાર હોય.સુખ અને દુઃખ ભરેલા આ જીવનમાં,દુઃખી રહેવાનો કાંઈ અર્થ ના હોય.જીવનમાં દુઃખ શું છે વળી ?એનો તો મને ખ્યાલ જ ના હોય.સવાલ પૂછું હું સુખ ને ક્યારેક,તું વળી આટલું બધું ફ્રી કેમ હોય?જવાબ એ વળતો આપે મને,તું મોજ કર