પ્રેમ અને વાત્સલ્ય

  • 2.9k
  • 1k

સમી સાંજે અમદાવાદ ના પોશ એરિયા ના એક ઘર ની ડોર બેલ વાગતાં જ ઘર નો નોકર દરવાજો ખોલે છે.સામે થી એક આધેડ કપલ તેમની ઓળખાણ આપી ને ઘર ના માલિક વિશે પૂછે છે.નોકર તેમને સોફા પર બેસવાનું કહી ને માલિક ને બોલાવા જાય છે પણ તે કપલ સોફા પર ના બેસતા ત્યાં બાજુ માં જ ઉભા રહી જાય છે. થોડી વાર રહી ને એક 26/28 વર્ષ નો યુવાન પગથિયાં ઉતરતો આવી રહ્યો હોય છે. કપલ ને જોતા જ તે યુવાન ખીજાય જાય છે. યુવાન - અરે માધવ કાકા...તમે જેને મળવા આવ્યા છો એ તો અહીંયા નથી...પણ હું આ શું