તલાશ વિષે થોડુંક અને હા તલાશ 2 વિષે પણ...

(65)
  • 6.8k
  • 2
  • 2.9k

વાચક મિત્રો લગભગ 3 મહિના પછી ફરીથી આપણી સમક્ષ હાજર થયો છું. આપનો જે અપાર સ્નેહ મળ્યો છે એ અવર્ણનીય છે. તલાશ વાર્તા ચાલુ હતી ત્યારે આપના પ્રતિભાવ અને સૂચનો એ વાર્તાને વધુ સારી રીતે લખવામાં ખુબ મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની તલાશ-1 ના મુખ્ય પાત્રો. શેઠ અનોપચંદ 70 વર્ષ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થી લઈને ભારતના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એમના મેનેજર ના એક ફોન થી તરત મુલાકાત માટે સમય આપે એવી પહોંચ ધરાવનાર ભારતના