હત્યા કલમ ની - 4

(16)
  • 4.8k
  • 2.3k

ચેપ્ટર -4 અવિનાશ સાથે પૂછ પરછ આગળ વધારતા ઈન્સ્પેક્ટરે બોલ્યો : "તમારી પાસે થી હીરા કોણ લઇ ગયું "? નથી ખબર .. તમે જે કીધું એ સાચ્ચું જ છે એમકેવી રીતે માણું ? "તમે તે તારીખો નો પેપર જોઇ શકો છો .. અને નઈ માનો તો મારુ શું જવાનું ? ઓકે .. તો તમે જઈ શકો છો . તેણે સખારામ ને કહી જાન્યુઆરી માસ ના સમાચારપત્ર મગાવ્યા. અવિનાશ ની વાત સાચી નીકળી. ૫૦ લાખ ના હીરા -હેરાફેરી કરનાર બે સામાન્ય જન. હતા. વાત માન્ય માં ના આવે એવી હતી. પેપર માં લખેલ માહિતી અને અવિનાશ ની વાત સાચી હતી ઇન્સ્પેક્ટર