શું કહું તને!

  • 5.1k
  • 1
  • 1.7k

અસ્વીકરણ: આ રચનાનાં સ્થળ તથા પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ સજીવ-નિર્જિવ કે ઘટના સાથે સંબંધ નથી.) ***************** પાત્રો : તરુણવયની મીઠ્ઠુ, મીઠ્ઠુના માતા-પિતા સ્થળ : હૉસ્ટેલ અને ઘર (દ્રશ્ય: પંદરેક વર્ષની મીઠ્ઠુ હોસ્ટેલનાં બગીચામાં બેઠી-બેઠી એની મનગમતાં પુસ્તકનાં પાનાં ઉથલાવતી હોય છે અને એને પુસ્તક વચ્ચેથી એક છબી અને પત્ર મળે છે. છબી જોઈ મીઠ્ઠુ થોડીક ભાવુક થઇ જાય છે, આંખોથી ઉભરાવા મથતી લાગણીઓને પાછી વાળી એણે પત્ર ખોલ્યો.) મારી મીઠ્ઠુ, હાલ તું તારા સપનાનાં શહેરમાં ઠરીઠામ થઇ ગઇ હોઇશ. તને થતું હશે કે સીધે સીધી વાત કરવાને બદલે આ પત્ર કેમ? તો જણાવી દઉં કે જે વાત હું