વેલીડીટી...

  • 4.1k
  • 1.3k

ભરોસો....ટ્રસ્ટ...લાગણી...અને દુઃખ....તમને થશે આ બધા શબ્દો શું કામ? આ જ બધા શબ્દો નું સમનવ્ય છે અમીષા ની જીંદગી. એટલે જ આ શબ્દો જે આપણાં માટે ફક્ત એક બે શબ્દો છે પણ અમીષા માટે જીંદગી ની હકીકત બની ગયા છે.અમીષા... એક સુંદર કહીં શકાય તેવી યુવતી. ક્યારે એમ થાય કે ક્યાંથી શરૂ કરું એની વાત. પણ ચાલો એની સ્કૂલ ટાઈમ થી શરૂ કરીએ. સ્કૂલ માં સ્કોલર કહી શકાય તેવી, દરેક ની આંખો માં ચડી જાય તેવી અને પ્રિન્સિપાલ પણ પ્રેમ થી ગુસ્સો કરે એના પર એટલી મિઠ્ઠડી. વટ પણ દુનિયા ભર નો એનામાં. અને જેટલી મિઠ્ઠડી એટલી જ ગુસ્સા વાળી પણ