માનવી ઇઝ ઓલવેઝ રાઈટ

  • 3.5k
  • 986

સ્ટોરી લખું એ પહેલાં હું થોડા શબ્દો કહેવા ચાહીશ. મેં પહેલા કહ્યું તે મુજબ મને લખવામાં શુકુન મળે છે એટલે લખું છું બાકી લેખન સાથે મારી સંબંધ જે તમે વાંચો છો સમજો છો એ થી અધિક નથી જ.મોટા ભાગે મારી સ્ટોરીઝ નો વિષય પ્રેમ જ હોય છે અને આ સ્ટોરી જે આજે લખવા જઈ રહ્યો છું એનો વિષય પણ પ્રેમ જ છે. અત્યાર સુધી જે કોઈ પણ સ્ટોરી લખી છે એ કાંતો માત્ર મારા વિચારો છે યા મારા જીવન કે અન્ય કોઈ ના જીવન ની ઘટેલી ટચૂકડી ઘટનાઓ હોય છે.આજ ની સ્ટોરી એ થોડા વિચાર અને થોડી વાસ્તવિકતા સાથે સંબંધ