દિવ્ય સ્વપ્ન

  • 3.8k
  • 1.3k

ગઈકાલે હું મારા ઘરની બાલ્કનીમાં બેઠી હતી,અચાનક મારા હાથપગમાં કળતર અને માથામાં દુઃખાવો થવા લાગ્યો,તબીયત સારી ન લાગતા હું બેડરૂમમાં જઈ આડી પડી અને થોડી વાર માં મને તાવ આવ્યો,આમ તો મને આજ સુધી ક્યારેય તાવ નથી આવ્યો અને મને કસમયે સુઈ જવાની આદત નથી એટલે મને આમ સુતેલી જોઈ બન્ને બાળકો મારી પાસે આવીને બેસી ગયા,મને પુછ્યુ મમ્મી તને શું થયુ? મે કહ્યુ થોડુ તાવ જેવુ લાગે છે,એટલે એકે થર્મોમીટર લઈ તાવ માપ્યો,મને 101 તાવ તે જોઈ બન્ને ગભરાઈ ગયા,એક માથુ તો બીજુ પગ દબાવા લાગ્યા ,બાળકોનો મારા પ્રત્યે સ્નેહ જોઈ મને થયુ કે મે જીવનભર જે મૂડી એકત્ર