ધ કાર્દાશેવ સ્કેલ

  • 4.7k
  • 1.4k

શું આપણે આટલાં વિશાળ બ્રહ્માંડમાં એકલાં જ છીએ?! આ સવાલ ઘણાં વર્ષોથી આપણાં માટે એક રહસ્ય બની રહ્યો છે અને આ સવાલનો જવાબ આપણે હજું પણ શોધી શક્યા નથી! એવી કેટલીય વ્યક્તિઓ સામે આવી છે જેઓએ "યુએફઓ" જોયું હોય અથવા કોઈ વ્યક્તિને એલિયન્સ ધ્વારા કિડનેપ કરી તેના ઉપર કોઈ પ્રયોગ કરવામાં આવ્યો હોય પરંતુ આ બધા જ દાવાઓવૈજ્ઞાનિકો અને સંશોધકો ધ્વારા ખારિજ કરવામાં આવ્યા છે! આપણું બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષો પહેલાં બિગ બેંગ ધ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું અને ત્યારબાદ ગેલેક્સીસ, તારાઓ અને ગ્રહો બનવાની શરૂઆત થઈ. બિગ બે