હત્યા કલમ ની - 3

(11)
  • 4.9k
  • 2.7k

ચેપ્ટર -3 લેખક ની લાશ અને અબ્દુલ માસ્તર ની લાશ વચ્ચે કૈક તો છે ..હવે શું છે એ જાણવા ઇન્સ્પેક્ટર તપાસ શરૂ કરી .અબ્દુલ માસ્તર ના ઘરે ગયો . "બારણે ટકોરા માર્યા . બારણું તેની ૧૪ વર્ષ ની છોકરી એ ખુલ્યું . " " અબ્બા કો લાસ્ટ મેં કબ દેખા થા " " ૫ તારીખ કો , સ્કૂલ મેં જાતે વક્ત ." " ઘર મેં કોઈ ઓર હૈ " ? " હા ,અમ્મી હૈ , ..લડકી અંદર ગઈ અમ્મી કો બુલાકે લાઈ. આતે હી ઓરત રોને લગી ,ઇન્સ્પે. ને ઉસે સાન્ત રાહને કો કહા . " દેખો , મેં થોડે