રાહ....

  • 3.9k
  • 1
  • 1.4k

ભાવવિહીન, આંસુ ઓ સુકાઈ જતા એની ખરડાયેલી એક અમીટ છાપ ચહેરા પર અલગ થી ઉભરાઈ આવતી એવી સુંદર પણ ભાવ વિહીન આંખો સાથે વંદના બારી માંથી બહાર જોઈ રહી હતી. આ આંખો પહેલે થી જ આવી નહોતી. એક સમય હતો જ્યારે આ સુંદર આંખો હમેશાં બોલતી હોય એવો અહેસાસ થતો હતો. એક માસૂમિયત છલકાતી હતી એના ચહેરા પર. એનું સ્મિત એની અનહદ ખુશી ને પૂરો ન્યાય નહોતું આપી શકતું. જેટલી સુંદર દેખાવ થી હતી એનાથી અનેકગણી સુંદર એ મન થી હતી. વંદના....એક યુવાનની ના ઉંબરે આવી ને ઊભેલી નવ યૌવના...જેની મોટી મોટી બદામી આંખો માં દુનિયા ભરના સપનાઓ હતા. દુનિયા