એક સપનું

  • 4.1k
  • 1.4k

એક સપનું જે પૂરું પણ થાય છે અને અધૂરું પણ રહી જાય છે એજ જોવાનુ છે આ કહાની માં આર્મી ઓફિસર અને એક 23 વર્ષ ની છોકરી જે નું હું નામ તો નહિ લઉં..એક દિવસ ની આ વાત છે. જ્યારે કોઈ પણ આર્મી જવા તૈયાર ન હતું ત્યારે એક છોકરો ગામડા માં રહી ને તૈયારી કરતો હતો. ગામડા ના એક નાના ખેતર માં રહી તૈયારી કરતો એ સવારે 4.00 વાગ્યે દોડતો ખેતર માં પછી લાબી કુદ કરતો એની સાથે સાથે ખેતર માં પાણી પણ છોડતોઘર માં એક એક છોકરો એ પણ આર્મી માં જવાનું સપનુંએના માં પપા પણ ખુશ હતા