અર્ધનારીશ્વરનું વૈજ્ઞાનિક રહસ્ય:

  • 4.2k
  • 1.4k

અડધું અંગ જે પ્રગટ થતું નથી તે અંદર છુપાએલું છે. તમારુ એક પાસું પુરુષનું છે, એક પાસું સ્ત્રીનું છે. એટલે એક ઘણી રસપ્રદ ઘટના સર્જાય છેકોઇપણ પુરુષ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, એ સિકંદર કે નેપોલિયન હોય, દુકાનમાં, બજારમાં ગમે તેટલી અકડથી રહેતો હોય તો પણ ઘરમાં બેઠેલી એક સાધારણ સ્ત્રીની સામે એની અકડ ખતમ થઇ જાય છે. આ અજીબ વાત છે. શું કારણ છે? જ્યારે પુરુષ દસ બાર કલાક કામ કરે છે ત્યારે તેનું પહેલું શરીર થાકી જાય છે. ઘેર જતા જતા એનું પહેલું શરીર વિશ્રામ ઈચ્છે છે. અંદરનું બીજું સ્ત્રી શરીર ત્યારે મુખ્ય બની જાય છે, પુરુષ