એપ્રિલ ફૂલ

(12)
  • 4k
  • 1.3k

એપ્રિલ ફૂલ એટલે કોઈ જોડે ગમ્મત કરવાનો અધિકાર આપતો દિવસ.એપ્રિલ મહિનાની પહેલી તારીખ નાના હતા ત્યારે ખૂબ ખાસ લાગતી.ઓય જો તારી પાછળ ગરોળી,તારી પાછળ સાપ,તને તારા મમ્મી બોલાવે,તને પેલા આન્ટી બોલાવે ને પછી એપ્રિલ ફૂલ ની ચીસો સાથે જોર થી તાળીઓ પડી હસવાનું... આજે સવાર ની તારીખ જોઈ ને હોટેલના દિવસોની પણ યાદ આવી ગઈ હતી.બધા મિત્રો ભેગા મળી કૉલેજ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એપ્રિલ ફૂલ બનાવવાની યોજના ઘડતા.ખૂબ હસતા - હસાવતા અને મજા કરતા.બધું યાદ કરતા કરતા મન થોડું ભરાઈ પણ આવ્યું. જાને કહાં ગયે વો દિન.ત્યાં તો શાળાએ જવાનો સમય થઈ ગયો અને હું તૈયાર થઈ ને શાળા