પાછી ફરી

  • 2.8k
  • 1
  • 1.2k

દેશ વિદેશની યાત્રા કરીને મનગમતાં માણસોને મળીને આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વસતા ભારતીયોને મળી ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો નહોતો. આટલો બધો પ્રેમ મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે  ટિકિટ કઢાવવાની વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહી અને તે અમેરિકા સહુને મળવા આવે નહી. તેના પતિ એ પ્રેમ પૂર્વક સમજાવી જેને કારણે અમેરિકા આવવા તૈયાર થઈ.. ‘આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.’ ન્યૂયોર્કના ગુજરાતીઓએ તેના મનમાં મોટો સમારંભ રાખ્યો હતો. તેની નવી નવલકથા,” દિલદાર