મહિમા

  • 3.1k
  • 1
  • 1.1k

મહિમા બારી પાસે ઊભી હતી. આજે એમના ઘરમાં ઘણી બધી હલચલ હતી.આજે મહિમાના લગ્ન હતાં.ઘણા વર્ષો બાદ એમનું સપનુ પૂરું થવા જઈ રહ્યું હતું.અચાનક મહિમા એમની ભૂતકાળ ની યાદોમાં ખોવાઈ જાય છે. મહિમા નો જન્મ ગરીબ કુટંબમાં થયો હતો. એમના પરિવારમાં માતા પિતા અને એક બહેન એમ મહિમાનું નાનુ પરિવાર હતું.માં અને પિતા મજૂરી કરીને મહિમાને ભણાવતા હતાં.મહિમા આગળનો અભ્યાસ પૂરો કરવા માટે શહેરની કોલેજમાં એડમિશન લીધું હતું.અહી મહિમા સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.રજાઓ માં ઘરે જતી ત્યારે મહિમા પણ મજૂરી કરવા જતી.જેથી માતા પિતાને થોડી મદદ કરી શકે.મહિમા સમજતી હતી.એટલે તેમણે ક્યારેય નવી વસ્તુ ની માંગણી માતા પિતા