સપનાની દુનિયા

  • 3.6k
  • 1.2k

દરેક ને સપના જોવાનો અધિકાર છે અને સપના પુરા કરવાનો આધિકાર છે. સપનાની દુનિયા બધાની અલગ હોય છે. બધાના સપના અલગ હોય અને હકીકત પણ અલગ હોય છે. સપનાની દુનિયા એ એવી એક દુનિયા છે જિયા આપણેને બધું આપણી મરજીનું હોય છે... આ એવી એક કહાની છે જેમાં પ્રૅમ કરતા છોકરો અને છોકરી એ પોતાની સપનાની દુનિયા જીવે છે... છોકરો અને છોકરી બંને એક બીજાને ખુબ પ્રૅમ કરે છે. પણ એને ખબર હતી કે આપણી દુનિયા એ એક સપનાની દુનિયા છે જે હકીકત નથી તો પણ એ બંને એક બીજાને ખુબ પ્રૅમ કરે છે. આ એક એવું સપનું હતું જે