કોરડા કંકાવટી નગરી

  • 4.9k
  • 2k

"કોરડા"#કોરડાએ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું પરંતુ વારાહી શહેરથી વાયવ્ય દિશાએ 12 km અંતરે આવેલું પુરાતન નગર છે.જયાં હાલે પણ જૂની વાવો જોવા મળે છે.આ વાવ માં નગર પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હતા.આજે પણ આમાંની બે વાવ (આદરણીય દાનસિંહજી જાડેજા સ્થાપિત શાંતિધામ આશ્રમ-કોરડા નજીક) અવાવરું હાલતમાં હાલ પણ મોજુદ છે.કોરડાથી પૂર્વ દિશા તરફ હાલ ખારા પાણીનો મોટો વિસ્તાર છે.સાંતલપુર તાલુકાનું આ જૂનું અને ખૂબજ પુરાણું મોટામાં મોટું ગામ છે.ગામની અંદર "ચાવડા" બાદ મુસ્લિમ રાજાઓનું રાજ્ય રહ્યું હતું.મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ આ ગામે દ્વારકા જતાં વિશ્રામ કરેલો હતો.પાંડવોના વનવાસ દરમ્યાન આ નગરની ફરતે અડાબીડ જંગલ હતું.છુપા વેશે પાંડવો નજીકના "આલુવાસ" ગામે પર્વતોની