કુમાઉ યાત્રા - ભાગ- 4

  • 3.2k
  • 1.6k

કુમાઉ ટુર ભાગ - 4આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ચોથો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ સાંજે લગભગ ચાર વાગ્યા આજુ બાજુ મારા મિત્રના ઘરે પહોંચ્યા. મિત્રનું ગામ મુખ્ય રોડથી નીચે ઉતરતા જ શરૂ થઈ જાય છે. જેવા મુખ્ય રોડથી નીચે ઉતરિયે તરત એક ગેટ જેવું છે. એજ આ ગામનો મુખ્ય ગેટ છે. અને ત્યાંથી જ ગામની શરૂઆત થઈ જાય છે. ત્યાં શરૂ થતાંજ આર્ટ્સ કોલેજ છે. જે કુમાઉ યુનિવર્સિટીમાં આવે છે. જેમ