ચક્રવ્યુહ... - 33

(54)
  • 5.4k
  • 3.6k

( ૩૩ ) “આઇ એમ સોરી ટુ સે સર, પાપા હજુ ઇશાનના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યા નથી અને જ્યાં સુધી મને હબર છે ત્યાં સુધી પાપા આવી કોઇ વીનીતા નામની છોકરીને નહી ઓળખતા હોય.”   “સોરી મીસ કાશ્મીરા કે આવા સમયે હું ડિસ્ટર્બ કરી રહ્યો છું આપને અને આપના પરિવારને.”   “ઇટ’સ ઓ.કે. સર. અને હા બીજુ કે ઇશાનની કારનો પતો મળ્યો કે?”   “હા એ કાર અકસ્માતના ઘટના સ્થળથી થોડા અંતરે પાર્ક કરેલી મળી આવી છે અને તેની જાણ મે ખન્ના સાહેબને ફોન મારફત કરી હતી પણ હવે સમજાય છે કે સાયદ આ બાબતે તેમણે તમારી જોડે કશી વાત