કુમાઉ યાત્રા - ભાગ- 2

  • 3.7k
  • 1.7k

કુમાઉ ટુર ભાગ - 2આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે બીજો એપિસોડ શરૂ કરીએ. પ્રથમ એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 28.11.2021આજે સવારે 7:45 સમયે રાજધાની એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઊભી રહી. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 થી 16 છે. એક નંબર પ્લેટફોર્મ પહાડગંજ બાજુ છે અને 16 નંબર પ્લેટ ફોર્મ જે મુખ્ય ગેટ છે જેને અજમેરીગેટ પણ કહે છે. દિલ્હીમાં અજમેરીગેટની જેમ ઘણા બધા નામ મુગલ વખતથી ચાલ્યા આવે