લાગણીઓનો ગુલમહોર - 3

  • 4.3k
  • 1.7k

#સત્તા_1જયદેવ ઘરેથી નીકળીને ચાર રસ્તા પર આવેલ ચાની કિટલી પર ગયો . તેણે બાઈકને પાર્ક કર્યુ. આજુબાજુની બસ્તીના શ્રમજીવી લોકો જયદેવની રાહ જોતાં ઉભાં હતાં. જયદેવને જોતાં જ શ્રમજીવીઓનો એક મોટો સમૂહ તેની આસપાસ આવી ગયો. શ્રમજીવી પ્રજાજનો જયદેવને પોતાની તકલીફો જણાવતાં હતાં . જયદેવ એક પછી એક બધાને શાંતિથી સાંભળતો હતો. જયદેવને આ લોકો પોતાનો મોભી માનતાં હતાં. જયદેવ પણ બધાં જ શ્રમજીવીઓ પોતાનાં સ્વજનો હોય તેટલી જ ધીરજથી તેમને સાંભળતો હતો . જયદેવ આ લોકોની તકલીફો સાંભળીને તેઓની સમસ્યાઓને દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ મોબાઈલ ફોન દ્વારા લાગતી- વળગતી ઓફીસમાં આપતો જતો હતો. પોત-પોતાની તકલીફો લઈને આવેલા આ