માત્ર એક ભૂલ ની સજા - 3

  • 3.5k
  • 1.4k

દિવસ વિતવા લાગ્યા અર્જુન મીરા સાથે ઓછી વાત ચીત કરતો થઈ ગયો.ત્યાં સુધી મીરાને અર્જુન સાથે વધુ લગાવ થવા લાગ્યો ગયો હતો. અર્જુન મીરા ને ઘણી વખત માત્ર મળવા આવવાનું કહેતો પરંતુ મીરા આ વાત સાંભળી ને કોઈ ને કોઈ બહાનું કાઢી નાખતી.મીરા જવાબ માં ના પાડતી તો અર્જુન તેની સાથે વાત નહીં કરતો. પરંતુ બીજી તરફ મીરા અર્જુન વિના રહી ન શકતી હતી.તેથી મીરા અર્જુન ને ફોન કરે છે અને કહે છે; મીરા: “ હું તમને મળવા માંગુ છું.” અર્જુન: હા, સારું મીરા: હા. અર્જુન: ક્યારે? મીરા: આવતી કાલે. અર્જુન: ક્યા? મીરા: હું કોલેજ થી બહાર આવું ત્યારે. અર્જુન: