Valentine's Vibes

  • 2.8k
  • 798

ફેબ્રુઆરી મહિનો એટલે જાણે પ્રેમ નો મહિનો.બધા ટીનએજર 14 ફેબ્રુઆરી ની રાહ જોતા હશે. મીંગલ લોકો 14 ફેબ્રુઆરી દિવસને પ્રેમ ના દિવસ તરીકે ઉજવવા માટે રાહ જોતા હશે કે ક્યારે ક્યા કેવી રીતે હું આ દિવસ ને મારાં પાર્ટનર માટે ખાસ બનાવું. તો સિંગલ લોકો જે પ્રેમ માં છે એ રાહ જોતા હશે કે કેવી રીતે એ પ્રેમ નો ઈઝહાર કરશે.આવા જ કંઈક વિચાર આર્વી ને આવી રહ્યા હતા.આર્વી ઓફિસ માં તેની સાથે કામ કરતા આરવ ને પ્રેમ કરતી હતી પણ છોકરી ની જાત એટલે પેહલા કેહતા ડરતી હતી શરમાતી હતી.આ તરફ આર્વી વિચારી રહી કે શું આરવ પણ તેને