એક છેલ્લો વચન

(11)
  • 5.2k
  • 1.9k

તું સાચું બોલીશ, તને મારા સમ. જો તું કંઈ છુપાવિશ નહિ તને મારા સમ છે. તું મને વચન આપ કે તું કોઈને કઈ જ નહીં કહે. આપણે છેલ્લા શ્વાસ સુધી એકબીજાનો સાથ આપીશું. આવા તો કેલાય વચનો, કસમો, વાયદાઓ આપણે આપણા પ્રિય પાત્રને આપી દેતા હોઈએ છીએ. જેમાંથી કેટલાક પુરા થાય છે, જ્યારે કેટલાક સમય સાથે વિસરાઈ જવાય છે. પણ અમુક લોકોનો પ્રેમ, એમનો સંબંધ, એમની વચ્ચેનો સુમેળ એવો હોય છે ને કે લોકો જોઈને બળી જાય. આજ એવીજ એક વાત કરવી છે. એક વાત એવા યુગલની, એવી જોડીની જે જીવતે જીવ તો સમાજમાં ઉદાહરણ બન્યા જ પણ મૃત્યુ પછી