સફેદ કોબ્રા - ભાગ 12

(9.1k)
  • 5.1k
  • 4
  • 3.2k

સફેદ કોબ્રા ભાગ - 12 ખૂનોનું તાંડવ સિયાના બંધ થઈ ગયેલા શ્વાસોશ્વાસ જોઈ વીકી એને વળગીને રડવા લાગ્યો હતો. ત્યાં ઉભેલા બધા જ લોકો અવાક થઇ ગયા હતા. જયે વિકીને ખેંચીને સિયાની લાશથી દૂર કર્યો હતો. જેથી લાશ ઉપર રહેલા સબૂતો દૂર ના થઇ જાય. જયે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરી પોલીસ ટીમ અને ફોરેન્સિક લેબવાળાને ફોન કરી તરત ઘટના સ્થળે પહોંચી જવા કહ્યું હતું. રાજવીર સિયાની સામેની ખુરશી પર સિયાની લાશ સામે જોતા બેસી રહ્યો હતો. ‘માત્ર એક દિવસની સુલતાન’ રાજવીર મનમાં બબડ્યો હતો. એને હજી મનમાં કળ વળે એ પહેલા એનો મોબાઈલ ફોન રણક્યો હતો. મોબાઈલની ફોન સ્કીન