વીર મેઘમાયો

  • 3.9k
  • 1
  • 1.4k

"વીર મેઘમાયાની બલિદાનની ગાથા"આપણે રાણીની વાવ જોવા જઈએ ત્યારે આથમણી દિશા તરફ એક નાનકડી માટીની ટેકરી ઉપર આ વીર મેઘમાયાની સ્મૃતિ રૂપ એક મંદિર છે. કહેવાય છે કે આ ટેકરી ફરતે "ધવલસાગર" (સહસ્ત્રલિંગ તળાવ) દટાયેલું છે. હાલ જે જોવા મળે છે તે સરસ્વતી નદી ને જોડતી આ તળાવ માટે પાણી આવાનું જાવન માટેની મૉરી (કેનાલ ) છે.આ તળાવ નો પાયો સિદ્ધરાજ જયસિંહના દાદા ધવલ પ્રસાદ રાજાએ નાખ્યો હતો.ગુજરાતની ધરા પર ઘણા રાજવીઓ અને રાજવંશનો ઈતિહાસ જોતાં દ્રષ્ટિગોચર થાય છે કે સોલંકી વંશનો સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે.સોલંકી વંશનો સમયગાળો ઈ.સ. 942થી ઈ.સ. 1244 સુધીનો ગણાય છે આ સમયમાં સોલંકી વંશના