પત્ર - પ્રેમ નું પગથિયું

  • 3.5k
  • 1
  • 1.7k

સમી સાંજે બાલ્કની માં સરગમ આથમતા સૂર્ય ને જોઈ રહી હતી અને સ્વયમ્ એની સરગમ ને.થોડી વાર રહી ને સરગમ બોલી મને જોયા કરતા આથમતા સૂરજ ને જોવો વધારે આનંદ મળશે.સ્વયમ્ - જોવું તો છું.સરગમ - મને નહિ સૂરજ ને. પ્રકૃતિ નું સૌંદર્ય ખીલી ઊઠે છે સાંજે ના સમય એ તો.મન ને શું શાંતિ મળે નહિ!સ્વયમ્ - હા .ખૂબ જ !!સરગમ - શું હા? ક્યારના મારી સામે જોઈ રહ્યા છો ને બોલ્યા પાછા હા.સ્વયમ્ - સાચે મન ને શાંતિ મળે તો હા જ બોલું ને.તને આથમતા સૂર્ય ને જોઈ ને કે ચાંદ ને નિહાળી ને મન ને શાંતિ મળે છે.એનો