પરીક્ષા

  • 4.8k
  • 1
  • 2k

પરીક્ષા આજે માંજલપુર ની "શાંતિવન "સોસાયટી માં માહોલ જ કઈ ઓર હતો .પરીક્ષા ૨૮મી થી શરૂ થવાની હતી .ચાર થી પાંચ બાળકો આ વર્ષે ધોરણ -૧૦ ની પરીક્ષા આપવાના હતા. બધા લોકો ભેગા મળી ને પરીક્ષા ની જ વાતો કરતા. ક્યાંય ઉત્સવ જેવો આનંદ હતો તો ક્યાંય યુદ્ધ જેવી સ્થિતિ હતી .પેરેન્ટ્સ નું બાળકો ઉપર જે રીત નું પ્રેસર હતું તે જોતા તો દરેક બાળક પરીક્ષા આપવા નહિ પણ યુદ્ધ લડવા જઈ રહ્યો હોય એવું લાગતું હતું.રશ્મિ સવાર થી ૧૦ વાર બોલી ચુકી હતી ..૨૮ મી એ પરીક્ષા અને આ છોકરો રખડ્યા જ કરે છે .વાંચતો જ નથી . કામ