શ્રીકૃષ્ણની જીવન યાત્રા

  • 9.6k
  • 5
  • 4.1k

શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન...શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ.જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ -૩૨૨૬(ઇસ્વીશન પૂર્વે )ના રોજ રવી/સોમવાર તિથી-વર્ષ સંવત ૩૨૮૫ (પૂર્વે )શક સંવત ૩૧૫૦ (ઈશ્વીશન પૂર્વે)શ્રાવણ વદ આઠમ,જેને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ,નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર.રાત્રીના ૧૨ કલાકે,મધ્ય રાત્રી રાશી-લગ્ન - વૃષભ રાશી,જન્મ સ્થળ - રાજા કંસની રાજધાની મથુરામાં હાલનો તાલુકો જીલ્લો- મથુરા ઉત્તર પ્રદેશ,વંશ/કુળ-ચંદ્ર વંશ. યદુકુળ ક્ષેત્ર - માધુપુર,યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર,વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨મો દિવસ,માતા - દેવકી જે રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી હતાં.જેને કંસએ પોતાની બહેન માની હતી.પિતા વાસુદેવ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી.પાલક માતા-પિતા-મુક્તિ દેવીનો અવતાર- જશોદા,વરુદ્રોણના અવતાર