ૠચી - સત્યઘટના

(13)
  • 3.4k
  • 2
  • 1.3k

ૠચી*****આશરે 30 વર્ષ ઉપરની વાત છે. ગાંધીનગરમાં એક સુખી કુટુંબ રહે. પતિ, પત્ની અને ઢીંગલી જેવી દીકરી. દીકરી રોજ બીજાં બાળકોની સાથે રિક્ષામાં સ્કૂલ એટલે બાલમંદિર જાય. તે વખતે નવી થયેલી સ્કૂલ કડીસર્વ વિદ્યાલયમાં. આજે તે ગ્રુપ એલડીઆર નામે એન્જીનીયરીંગ કોલેજ પણ ચલાવે છેએક સાંજે મા ઘર પાસેના ચાર રસ્તે બાળકીને લેવા ઉભી રહી. ન રીક્ષા આવી ન બાળકી. ચિંતાની મારી મા એ નજીકનાં બીજાં બાળકોને ઘેર તે વખતે માત્ર લેન્ડલાઈન હતી, તો નજીકના પીળા કલરના બુથ પરથી ફોન કર્યા. તેમનાં બાળકો આવી ગયેલાં. મા એ બાપને ફોન કર્યો. બાપ કદાચ સચિવલયની નોકરીમાં હતો. તે પણ સ્કૂલેથી બાળકી ક્યારે નીકળી